દેશમાં ઇન્ટેલિજન્ટ ટ્રાફિક સિસ્ટમનો પ્રારંભ કરનાર અમદાવાદ પહેલું સીટી બન્યું છે. અમદાવાદના વાહન ચાલકોને હવે ક્યા રોડ પર ટ્રાફિક જામ છે અને ક્યો રસ્તો ખુલ્લો છે તેની માહિતી રોડ પર વીએમસી બોર્ડ પર મળી જશે.

Leave A Comment